Sunday, 6 January 2013

Home


કોઇ વેબસાઇટ પર રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી ન થતા હોય તો કઇ રીતે કરવા ? 
અમુક વેબસાઇટ દ્વારા કોઇ ડેટા કૉપી ન થઇ શકે તેવા ઉદેશ્યથી રાઇટ ક્લિક ડિસેબલ કરવામા આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો, આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે. 


આશા છે વિદ્યાર્થીઓને આ માહિતી ઉપયોગી થશે. 

Google Chrome:

  • વેબસાઇટ લખવાની જગ્યા પર chrome://settings/content લખી Enter કી પ્રેસ કરવી
  • ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Do not allow any site to run JavaScript ઓપ્શન સિલેક્ટ કરવુ
  • OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી.
  • જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.

Mozilla Firefox:

  • મોઝીલા ફાયરફૉક્સ વેબબ્રાઉઝરના Tools મેનુમા જઇ Options મેનુમા જવુ
  • ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Content મેનુ પસંદ કરવુ
  • જે પેઇજ ખુલે તેમા Enable JavaScript ઓપ્શન પર સિલેક્ટ થયેલ હોય તેને હટાવવુ
  • OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી
  • જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.

Internet Explorer:

  • Tools મેનુમા જઇ Internet Options મેનુ પસંદ કરવુ
  • ત્યારબાદ Security ટેબ પસંદ કરી Custom Level બટન પર ક્લિક કરવુ
  • ત્યા આપેલ લિસ્ટમાથી Scripting ઓપ્શન પસંદ કરી તેને Disable કરવુ
  • બ્રાઉઝર બંધ કરી ફરીથી ચાલુ કરવુ અને  જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી.
ઉપરની વિધિ કર્યા બાદ તમે કોઇપણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી શકશો તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો. 

Read More

Tuesday, 9 October 2012

ગુજરાતી સાહિત્યકારો


લેખક અને ઉપનામ

પ્રેમસખિપ્રેમાનંદ સ્વામી
અઝિઝધનશંકર ત્રિપાઠી
અદલઅરદેશર ખબરદાર
અનામીરણજિતભાઈ પટેલ
અજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસીભોગીલાલ ગાંધી
ઉશનસ્નટવરલાલ પંડ્યા
કલાપીસુરસિંહજી ગોહિલ
કાન્તમણિશંકર ભટ્ટ
કાકાસાહેબદત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામકનૈયાલાલ મુનશી
ગાફિલમનુભાઈ ત્રિવેદી
ચકોરબંસીલાલ વર્મા
ચંદામામાચંદ્રવદન મેહતા
જયભિખ્ખુબાલાભાઈ દેસાઈ
જિપ્સીકિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયોબકુલ ત્રિપાઠી
દર્શકમનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારીરામનારાયણ પાઠક
ધૂમકેતુગૌરીશંકર જોષી
નિરાલાસૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલમગનલાલ પટેલ
પારાર્શયમુકુન્દરાય પટણી
પ્રાસન્નેયહર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શીમધુસૂદેન પારેખ
પુનર્વસુલાભશંકર ઠાકર
પ્રેમભક્તિકવિ ન્હાનાલાલ
ફિલસુફચીનુભઈ પટવા
બાદરાયણભાનુશંકર વ્યાસ
બુલબુલડાહ્યાભાઈ દેરાસરી
બેકારઈબ્રાહીમ પટેલ
બેફામબરકતઅલી વિરાણી
મકરંદરમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્તબાલશંકર કંથારિયા
મસ્તકવિત્રિભુવન ભટ્ટ
મૂષિકારરસિકલાલ પરીખ
લલિતજમનાશંકર બૂચ
વનમાળી વાંકોદેવેન્દ્ર ઓઝા
વાસુકિઉમાશંકર જોષી
વૈશંપાયનકરસનદાસ માણેક
શયદાહરજી દામાણી
શિવમ સુંદરમ્હિંમતલાલ પટેલ
શૂન્યઅલીખાન બલોચ
શૌનિકઅનંતરાય રાવળ
સત્યમ્શાંતિલાલ શાહ
સરોદમનુભાઈ ત્રિવેદી
સવ્યસાચીધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિયચુનીલાલ શાહ
સેહેનીબળવંતરાય ઠાકોર
સુધાંશુદામોદર ભટ્ટ
સુન્દરમ્ત્રિભુવનદાસ લુહાર
સોપાનમોહનલાલ મેહતા
સ્નેહરશ્મિઝીણાભાઈ દેસાઈ
સહજવિવેક કાણે



ગુજરાતના અભ્યારણ્યો

ક્રમજિલ્લોઅભ્યારણરક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
બનાસકાંઠાબાલારામ અંબાજી વન્યજીવ અભ્યારણ્ય૫૪૨.૦૮રીંછનીલગાયઝરખ
બનાસકાંઠાજેસોર રીંછ અભ્યારણ્ય૧૮૦.૬૬રીંછનીલગાયઝરખ
કચ્છઘુડખર અભ્યારણ્ય૪૯૫૩.૭૦ઘુડખરનીલગાય
કચ્છકચ્છ રણ અભ્યારણ્ય૭૫૦૬.૨૨ચિંકારાવરૂ
કચ્છનારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય૪૪૨.૨૩ચિંકારાનીલગાયહેણોતરો
પોરબંદરબરડા અભ્યારણ્ય૧૯૨.૩૧દીપડોનીલગાય
જામનગરગાગા અભ્યારણ્ય૩.૩૩પક્ષીઓ
જામનગરખીજડીયા અભ્યારણ્ય૬.૦૫પક્ષીઓ
જામનગરદરિયાઈ અભ્યારણ્ય (જામનગર)૨૯૫.૦૩દરિયાઈ જીવસૃષ્ટિ
૧૦જુનાગઢ
અમરેલી
ગીર અભ્યારણ્ય૧૧૫૩.૪૨સિંહદીપડોઝરખચિત્તલવાંદરાસાબર
૧૧પોરબંદરપોરબંદર અભ્યારણ્ય૦.૦૯યાયાવર પક્ષીઓ
૧૨રાજકોટહિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય૬.૪૫ચિંકારાવરૂનીલગાય
૧૩કચ્છકચ્છ ઘોરાડ અભ્યારણ્ય૨.૦૩ચિંકારાઘોરાડ
૧૪અમરેલીપાણીયા અભ્યારણ્ય૩૯.૬૩ચિંકારાસિંહદીપડો
૧૫રાજકોટરામપરા અભ્યારણ્ય૧૫.૦૧ચિંકારાવરૂનીલગાય
૧૬અમદાવાદ
સુરેન્દ્રનગર
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય૧૨૦.૮૨યાયાવર પક્ષીઓ
૧૭નર્મદાશૂળપાણેશ્વર અભ્યારણ૬૦૭.૭૦રીંછદીપડોવાંદરા
૧૮પંચમહાલજાંબુઘોડા અભ્યારણ્ય૧૩૦.૩૮દીપડોરીંછઝરખ
૧૯ડાંગપુર્ણા અભ્યારણ્ય૧૬૦.૮૪દીપડોઝરખ
૨૦મહેસાણાથોળ અભ્યારણ્ય૬.૯૯પક્ષીઓ
૨૧દાહોદરતનમહાલ અભ્યારણ્ય૫૫.૬૫રીંછદીપડો
૨૨અમરેલીમિતિયાલા વન્ય પ્રાણી અભ્યારણ્ય૧૮.૨૨સિંહદીપડોહરણ
કુલ વિસ્તાર૧૬૪૪૦.૯૧
Read More

Total Pageviews